પાટણ તાલુકાના મણુંદ ગામે એક યુવતી બુધવારે સવારે ખેતરમાં થ્રેસરથી રાયડો કાઢવાનું કામ કરી રહી હતી ત્યારે શર્ટની બાંય થ્રેસરમાં આવી જતાં તેણી અંદર ખેચાઇ ગઇ હતી અને કોઇ બચાવે તે પહેલાં જ કમર સુધીનો ભાગ ઘડીકમાં જ છુંદાઇ ગયો હતો અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તેની પાસે ઉભેલી અન્ય એક યુવતી થ્રેસરની ધ્રુજારીથી નીચે પટકાઇ ગઇ હતી અને બચી ગઇ હતી. આ ઘટનાથી સમગ્ર ગ્રામવાસીઓમાં અરેરાટી ફેલાઈ હતી.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment